સુપરમ્યુસીલ ફાઇબરફીઝ

આપ એ સારી રીતે જાણો છો કે સત-ઈસબગોલ બીજું કશુ નહિ, પણ ઈસબગોલ દાણા નું ઉપરનું પડ છે. ઈસબગોલ બીજ એ ખેત પેદાશ છે. જે આખીયે દુનિયા માં ફકત ભારત ના પશ્ચિમ વિસ્તારમાંજ થાય છે. આ એક યુનાની ઔષધિ છે. જેનો ઉપયોગ વ્યાપક રીતે બધા આયુર્વેદ કે એલોપેથીક+ ડોક્ટરો છૂટ થી કરે છે. 

વર્ષો થી સત-ઈસબગોલ સીધે-સીધું પ્રયોગ માં લેવાતું હતું પરંતુ તેનું એક નબરું પાસું એ છે કે તે મોંમાં ચીપકી જાય છે. સત-ઈસબગોલ ની એક ખાસીયત છે કે તે પોતાના વજનથી લગભગ ૪૦-૫૦ ગણું પાણી પીને એક જેલ સ્વરૂપ માં બની જાય છે. હવે તેમાં ગણી વિવિધતા આવી ગઈ છે. સીધી ફાકી હવે એક જુનવાણી વિચાર થઇ ગયો છે. આમ તો કબજીયાત દૂર કરવાની ધણી બધીયે  ઔષધીઓ-વનસ્પતિઓ બાઝાર માં ઉપલબ્ધ છે. હવે સત-ઈસબગોલ પણ જુદા જુદા મિશ્રણોમાં વેચાય છે. તથા સત-ઈસબગોલ માં પણ ગણા મિશ્રણો થાય છે.

જેટલા શરીર તેટલી શરીરની પાકૃતિ એટલે કે અમોએ સત-ઈસબગોલ ના એવા ગણા મિશ્રિત ઉત્પાદનો બનાવ્યા છે. કે જે આપણા શરીરને અનુકૂળ આવી શકે. તેમોનું એક "ફાઇબર ફીઝ" છે. ફાઇબર ફીઝ ફ્રૂટ સોલ્ટ તથા સત-ઈસબગોલ નું મિશ્રણ છે. આ એક ઉત્પાદનમાં બન્ને નો લાભ લઇ શકાય છે. આમેય એસિડિટી માં ફૂડ સોલ્ટ (ઇનો વગેરે)  નો ઉપયોગ છૂટથી થાય છે.  અમોએ એમાં વિવિધતા લાવતાં સત-ઈસબગોલ માં તે ઉમેરી દીધું છે. અને તેને રૂચિકર બનાવવા સારું તેમાં સુગંધિત પદાર્થ તથા ગળપણ માટે તથા થોડા- સરકારી ધારાધોરણ મુજબ તેમાં ઉમરેલા છે. હવે આ ઉત્પાદન એક સુગંધિત શરબત જેવું બની ગયું છે. અને તેની કામગીરી પણ સારી છે.

સામાન્ય રીતે ફૂડ સોલ્ટ જયારે ઉભરો લાવે છે. ત્યારે તેમોથી અંગારવાયુ પેદા થાય છે. જે જઠરમાં રહેલા ખરાબ બેકટેરીયા મારી નાખે છે. તથા જઠરના અંદર ચોંટેલી કોઈ ગંદકી હોય તેને ખરોચવાનું કામ કરે છે. આથી પાણી ગંદકી યુક્ત થાય છે. તે પાણી શોષણ કરવાના ગુણના લીધે સત-ઈસબગોલ પી જાય છે. અને સત-ઈસબગોલ ના પાણી પીધા પછી સરકવાના ગુણ ના લીધે તે  બધાએ કચરાને લઇ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ બધું સહજ રીતે થાય છે. શરીર ને કોઈ કષ્ટ પહોચાડતું નથી અને અને ઓતરડાંને કોઈ નુકશાન થતું નથી. આ શરબત લગભગ ૫ ગ્રામ + ૨૦૦ ગ્રામ પાણી. જો ખોરાક સાથે લેવામાં આવે તો એસિડિટી માં પણ લાભ થાય છે. અને કાયમી ધોરણે એસિડિટી માટી શકે છે.

આપના પ્રતિભાવો અમારા માટે મૂલ્યવાન છે.

પેકીંગ:  ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જારમાં ઉપલબ્ધ છે.

આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી. 

કસ્ટમર કેર નંબર:  (૧)  ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪ 
ઈ-મેલ :  amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

Comments